PRAMUKH SANKALP Programme


Click Here to watch detailed video for better understanding of the Programme.

The Pramukh SANKALP Programme is a visionary initiative by BAPS Pramukh Academy, exclusively designed for bright students within the BAPS community. This programme prepares students for Civil Services alongside their school studies, fostering leadership and academic excellence.

This is only the application form for this Programme, specifically for standard 6 to 12 school students. Students’ selection Criteria involves - Academic Performance, Sankalp Guardian Nomination and Satsang. Final selection will be based on an interview. And then only you will allow for the payment of the fees. (2000/- for 6 months).

Please read details of "Pramukh SANKALP Programme - Information Booklet" before filling out this application form.

For any queries kindly contact kindly the Programme Coordinator - +91 951 006 0898


[ગુજરાતીમાં]

પ્રોગ્રામની સારી સમજ માટે વિગતવાર વિડિયો જોવા માટે અહીં ક્લિક કરો.

પ્રમુખ સંકલ્પ પ્રોગ્રામ એ બી.એ.પી.એસ પ્રમુખ અકડમી દ્વારા શરુ થયેલ એક દૂરદર્શી પહેલ છે, જે ફક્ત બી.એ.પી.એના તેજસ્વી વિધાર્થીઓ માટે તૈયાર કરવામા આવેલ છે. આ પ્રોગ્રામ વિધાર્થીઓને તેમના શાળાના અભ્યાસની સાથે સિવિલ સર્વિસીસ માટે તૈયાર કરે છે તેમ જ નેતૃત્વ અને શૈક્ષણિક શ્રેષ્ઠતાને પ્રોત્સાહન આપે છે.

આ માત્ર આ પ્રોગ્રામ માટેનું એપ્લીકેશન ફોર્મ છે જે ખાસ કરીને શાળાના ધોરણ-6 થી 12ના વિદ્યાર્થીઓ માટે છે, વિદ્યાર્થીઓની પસંદગી માટેના માપદંડોમાં આ અનુસાર છે - શૈક્ષણિક પ્રદર્શન, સંકલ્પ ગાર્ડિયન નામાંકન અને સત્સંગ. અંતિમ પસંદગી ઇન્ટરવ્યુના આધારે કરવામાં આવશે. અને ત્યારબાદ ફીની ચુકવણી (6 મહિના માટે 2000/-) માટે પરવાનગી આપવામાં આવશે.

આ અરજી ફોર્મ ભરતા પહેલા કૃપા કરીને "પ્રમુખ સંકલ્પ કાર્યક્રમ - માહિતી પુસ્તિકા" ની વિગતો વાંચો.

પ્રમુખ સંકલ્પ પ્રોગ્રામ સંબંધિત કોઇપણ પ્રશ્નો માટે, કૃપા કરીને પ્રોગ્રામ કોઓર્ડિનેટરનો સંપર્ક કરો - +91 951 006 0898

PERSONAL INFORMATION

Students must fill out this form under the guidance and supervision of their parents/guardians. (વિદ્યાર્થીઓએ આ ફોર્મ તેમના માતાપિતા / વાલીના દેખરેખ અને માર્ગદર્શનમાં જ ભરવું.)


First Name (વિદ્યાર્થીનું માત્ર નામ) *
Middle Name (પિતા/માતાનું નામ) *
Surname/Last Name (અટક) *
Gender *
Email *

We will send payment link, Enrolment number and give Online application access on this email.
આ email પર જ અમે આપને પેમેન્ટ માટેની લિંક, એનરોલમેન્ટ નંબર મોકલીશું તેમજ તે email દ્વારા જ ઓનલાઈન એપ્લીકેશનનો એક્સેસ મળશે.

Date of Birth *
Postal/Courier Address *
Primary Contact Number (મૂખ્ય કોન્ટેક્ટ નંબર) :*
Primary WhatsApp Number :*

EDUCATIONAL DETAILS

These details will be verified through the marksheet. You will get link in email for document upload.
આ વિગતો માર્કશીટ દ્વારા ચકાસવામાં આવશે. તમને ડોક્યુમેન્ટ અપલોડ કરવાની લિંક ઈમેઈલ દ્વારા મળશે.


Student's Education Level (વિદ્યાર્થીનું હાલનું ધોરણ) *
Student's Current Educational Board *
Medium of Education *
School / Institute Name *

ACHIEVEMENTS AND EXTRACURRICULAR ACTIVITIES (if any)


Satsang Related Achievement
About Academic Achievements
Extracurricular Activities :

SATSANG RELATED DETAILS :

This Programme is exclusively designed for the bright Satsangi students of the BAPS family. Therefore, this information will be verified strictly. A 'Satsang Verification Form' must be uploaded in the 'Document Upload Section'. Kindly print it out and have it filled out by a 'Agresar Karyakar' or Santo who knows student well. [Download - Satsang Verification Form - Gujarati | English) ]

આ કાર્યક્રમ ફક્ત બીએપીએસ પરિવારના તેજસ્વી સત્સંગી વિદ્યાર્થીઓ માટે જ તૈયાર કરવામાં આવેલ છે. તેથી, આ સંબંધિત માહિતીની ચકાસણી કરવામાં આવશે. 'સત્સંગ વેરિફિકેશન ફોર્મ' ભરીને ડોક્યુમેન્ટ અપલોડ વિભાગમાં અપલોડ કરવું આવશ્યક છે. કૃપા કરી તે પ્રિન્ટ કરીને એવા અગ્રેસર કાર્યકર અથવા સંતો પાસે ભરાવવું કે જે વિદ્યાર્થીને સારી રીતે જાણતા હોય. [ડાઉનલોડ કરો - સત્સંગ વેરિફિકેશન ફોર્મ - ગુજરાતી | અંગ્રેજી]


Is the student attending the Satsang Sabha or studying in a BAPS Vidyamandir/Gurukul? *


SANKALP GUARDIAN RELATED INFORMATION

What is SANKALP Guardian ? Click Here

It is mandatory to appoint a SANKALP Guardian to enroll students in this Programme, ensuring consistent support and guidance for their academic journey.

આ પ્રોગ્રામમાં વિદ્યાર્થીઓનું રજીસ્ટ્રેશન કરવા માટે સંકલ્પ ગાર્ડિયનની નિમણૂક કરવી ફરજિયાત છે જેથી વિદ્યાર્થીઓની પ્રગતિ સુનિશ્ચિત થઈ શકે.


First Name of the Appointed SANKALP Guardian: *
SANKALP Guardian's Middle Name *
SANKALP Guardian's Surname/Last Name *
Gender :*
His / Her Relation with the Student *
Contact No of the SANKALP Guardian *
Write Brief about Educational Background of SANKALP Guardian
Write Brief about Work Experience of SANKALP Guardian
Languages Known by the SANKALP Guardian*
How is the SANKALP Guardian ready to help his/her student? Please write in brief

How did you learn about the PRAMUKH SANKALP Programme?


How did you learn about the PRAMUKH SANKALP Programme? *

Study Material Preference


BAPS Pramukh Academy provides study material (Handouts) in Hindi or English after each session. In which language does the student prefer to receive the Handouts? *
Postal Address *